રાશિફળ / મીન રાશિના જાતકોને રહેશે માનસિક અને આર્થિક બાબતોમાં તકલીફ, જાણો શનિવારનું રાશિફળ

Know Your Rashifal Of Saturday

આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી લાભ થશે. પોતાનાથી નાન વ્યક્તિઓનું અપમાન ન કરવું. ઓમ પરવિદ્યા પરિહારાય નમઃ મંત્રનો જાપ કરવો અને બુંદી ગાંઠિયા ગરીબોમાં વહેંચવાથી લાભ થાય છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ