દૈનિક રાશિફળ / આ રાશિના જાતકોને રહેશે લેવડદેવડમાં મુશ્કેલી, જાણો શનિવારનું રાશિફળ

 Know Your Rashifal of Saturday

શનિવાર અને અઠવાડિયાનો છેલ્લો દિવસ અનેક રાશિના જાતકો માટે શુભફળ લઈને આવ્યો છે. આજનો શુભ અંક 7 છે. શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે હનુમાનજીના ભૈરવની પૂજા લાભદાયી રહે છે. આજના દિવસે આથેલા ખોરાક ન ખાવાની અને સાથે જ જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી શુભ ફળ મળી શકે છે. તો જાણી લો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ