દૈનિક રાશિ ભવિષ્ય / વૃશ્વિક રાશિને કામકાજમાં રહેશે સમસ્યા તો આ રાશિને થશે આવકમાં વધારો, જાણો શનિવારનું રાશિફળ

Know your Rashifal Of Saturday

અઠવાડિયાનો છેલ્લો દિવસ અને શનિવાર અનેક રાશિ માટે શુભદાયી છે. આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ વાદળી અને મોરપીંછ છે. આજે હનુમાનજીના ભૈરવની પૂજા પુણ્ય અપાવી શકે છે. ઓમ પિંગલાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. આ સાથે જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી પણ શુભફળ મળે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ