દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને મળશે આજે શુભ સમાચાર, જાણો સોમવારનું રાશિફળ

 Know Your Rashifal of Monday

સોમવારનો શુભ અંક 6 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે મહાદેવજીને બિલિપત્ર ચઢાવો. કંકુ હળદરથી પૂજા ન કરો. ઓમ સોમનાથાય નમઃ મંત્રનો જાપ કરવો, સાકર અને દૂધનું દાન કરવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ