દૈનિક રાશિફળ / કુંભ રાશિને રહેશે આર્થિક ઉતાર ચઢાવનો સમય, મકર રાશિને મળશે જીવનસાથીનો સાથ, જાણો સોમવારનું રાશિફળ

Know Your Rashifal Of Monday

સોમવારનો શુભ અંક 4 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજિ શિવ પાર્વતીની પૂજા કરવાથી પુણ્ય મળશે. અનાજનો બગાડ ન કરવો અને સાથે જ ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રના જાપથી શુભફળ મળી શકે છે. આજે શક્ય તેટલું ગળી વસ્તુઓનું દાન કરો. જાણી લો તમામ 12 રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ