દૈનિક રાશિફળ / આ રાશિને રહેશે ધન સંબંધી તકલીફ અને સાથે જ રહેશે માનસિક ચિંતા, જાણો સોમવારનું રાશિફળ

Know your Rashifal of Monday

સોમવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્ર ફળદાયી છે. આજે સફેદ અને આસમાની રંગ શુભ રહેશે. આજનો શુભ અંક 9 છે. આજે શિવ પાર્વતીની પૂજા કરવાની સાથે જ અનાજનો બગાડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. ગળી વસ્તુઓનું દાન આજે શુભ ગણાય છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ