દૈનિક રાશિફળ / મેષ રાશિને મળશે ગુમાવેલું ધન પાછું અને ધન રાશિને માટે ઉત્તમ દિવસ, જાણો સોમવારનું રાશિફળ

Know Your Rashifal Of Monday

સોમવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે શિવ પાર્વતીની પૂજા કરવાથી પણ લાભ મળે છે. અનાજનો બગાડ ન કરવાની સાથે જ ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રનો જાપ પણ શુભ ફળ આપશે. ગળી વસ્તુઓનું દાન કરવાથી શુભફળ મળશે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ