દૈનિક રાશિ ભવિષ્ય / ધન રાશિના જાતકોને મળશે નોકરીની નવી તક અને જીવનસાથીનો સહકાર, જાણો સોમવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashifal Of Monday

સોમવારનો દિવસ અનેક રાશિ માટે શુભ ફળ આપનારો રહેશે. આજે સફેદ અને આસમાની કપડાં પહેરવાથી લાભ થઈ શકે છે. મહાદેવજીને જળ ચઢાવવાની સાથે દૂધનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે. ઓમ સોમાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. ગળી વસ્તુઓનું દાન કરવાથી શુભફળ મળશે. તો જાણો મેષથી મીન રાશિનું આજનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ