દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને રહેશે માનસિક અશાંતિ અને વાહન ચલાવવાથી રહેવું પડશે સચેત, જાણો આજનું રાશિફળ

 Know Your Rashifal Of Friday

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે શુભદાયી રહેશે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ સફેદ અને દુધિયો છે. આજના દિવસે કુબેર યંત્રની પૂજાથી લાભ થશે. ગાળ્યા વિનાનું પાણી ન પીવું અને સાથે જ ઓમ રીં માંગલ્યલક્ષ્મયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. પેંડા, જલેબી અને હલવાનું દાન આજે શુભ ગણાય છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ