દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને આજે મળશે આર્થિક લાભ,જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Rashifal Of Friday

શુક્રવારનો સમય આર્થિક રીતે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે માતાજીની માનસી પૂજાથી લાભ થાય છે. સ્ત્રીવર્ગના સન્માનની સાથે સાથે ચોખા અને દૂધનું દાન પણ પુણ્ય અપાવી શકે છે. ઓમ ભાર્ગવાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે. તો જાણી લો તમામ 12 રાશિઓનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ