રાશિફળ / વૃશ્વિક રાશિને થઈ શકે છે શેરબજારમાં સારો લાભ અને વ્યવસાયમાં ફાયદો, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Rashifal Of Friday

શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિઓ માટે શુભફળ લઈને આવ્યો છે. આજનો શુભ અંક 6 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે માતાજીની માનસીપૂજાથી લાભ થાય છે. સ્ત્રીવર્ગનું અપમાન ન કરવાની સાથે સાથે ઓમ ભાર્ગવાય નમઃ મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. ચોખા અને દૂધનું દાન શુભ રહે છે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ