ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Daily Horoscope / આજે કુંભ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો શું કહે છે તમારૂં રાશિફળ

 Know your rashifal for 13th jan 2021

આજનો શુભ અંક 4 છે. આજનો શુભ રંગ લીલો અને મોરપીંછ રહેશે. આજે શુભ સમય બપોરે 11-22 થી 12-42 સુધી રહેશે. પીપળાના સાનિધ્યમાં ગીતાજીના 15મા અધ્યાયનું પારાયણ કરવાથી લાભ થશે. રાંધેલા અન્નનો બગાડ ન કરવો. આજનો મંત્ર ઓમ રીં શ્રીં મધુસુદનાય નમઃ નું સ્મરણ કરવું. આજે ગળ્યા પદાર્થોનું દાન કરવાથી દિવસ શુભ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ