દૈનિક રાશિભવિષ્ય / આ રાશિના જાતકો માટે આજનો દિવસ ગુલાબી, પ્રેમીજનથી મળશે પ્રેમસંદેશ

know your rashi fal on wednesday 1st july 2020

આજનો શુભ અંક 1 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને તુલસીના પાન આજે ન તોડવામાં હીત છે. આજે મગનું દાન કરવાથી મોં માંગ્યુ વરદાન મળશે. આજનો મંત્ર ઓમ રીં મહાવિષ્ણવે નમ: છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ