FOLLOW US
મેષ :- (અ.લ.ઈ)
કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે.
વૃષભ :- (બ.વ.ઉ)
સરકારી કામમાં સફળતા મળશે. કરેલા કાર્યો ફળદાયી બનશે. નોકરી બાબતે સારા સમાચાર મળશે. ધંધામાં લાભ મેળવી શકશો.
મિથુન :- (ક.છ.ઘ)
કામમાં નિરાશાનો અનુભવ થશે. સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે. ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે. ધર્મપ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે
કર્ક :- (ડ.હ)
ધન અને માનનો વ્યય જણાશે. નોકરીમાં પરેશાની રહેશે. માનસિક તણાવ જણાશે. વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે
સિંહ :- (મ.ટ)
દરેક કામકાજમાં સફળતા મળશે. ધંધામાં નવી તકો મળશે. નોકરીમાં બઢતીની તકો મળશે. પારિવારિક સંબંધોમાં લાભ થશે.
કન્યા :- (પ.ઠ.ણ)
ધંધાના કામમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો. આત્મવિશ્વાસમાં વધારો થશે. ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે.
તુલા :- (ર.ત)
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે. નવા સંબંધોમાં નિરાશા જણાશે. નોકરીમાં નવી તકો મળશે. સંતાનપક્ષે શુભ સમાચાર મળશે.
વૃશ્ચિક :- (ન.ય)
પરિશ્રમ કરશો છતાંપણ કામ અધૂરું જણાશે. સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે. નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે. વ્યવસાયમાં ધનલાભ થશે.
ધન :- (ભ.ધ.ફ.ઢ)
આજે ભાગ્ય અનુકૂળ જણાય છે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે. વિકાસના કાર્યોમાં ગતિ આવશે. દિવસ આનંદમાં પસાર થશે.
મકર :- (ખ.જ)
વાદ-વિવાદના કામથી બચવું. આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે. ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે. પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે.
કુંભ :- (ગ.શ.ષ.સ)
કામની સફળતામાં ખુશી અનુભવશો. નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે. સ્વજનોનો સહયોગ મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.
મીન :- (દ.ચ.ઝ.થ)
માનસિક તનાવ જણાશે. કામમાં મધ્યમ સફળતા મળશે. વિરોધીઓથી સાવધાન રહેવું. નિરાશાથી દૂર રહેવું. ખર્ચ બાબતે સંભાળવું.