દૈનિક રાશિભવિષ્ય / આ રાશિના જાતકોને આજે શેરબજારમાં મળશે લાભ, વ્યવસાયમાં મળશે નવા કોન્ટ્રાક્ટ

know your rashi bhavishya on thursday 20th february 2020

સિદ્ધિ તેને જઇ વરે જે પરસેવે ન્હાય. ગ્રહોના આધારે મહેનત ક્યારે ફળે? સફળતા માટે શું કરવા પ્રયત્ન? પ્રયત્નથી પણ સફળતા ન મળે તો શું કરવા ઉપાય? આજનો શુભ 2 અંક છે. આજનો શુભ રંગ રહેશે ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે શુભ સમય બપોરે 12.16 થી 1.10 સુધી રહેશે. આજે શુભ દિશા પૂર્વ છે. માતા-પિતાને વંદન કરવા. કોઈનું દિલ ના દુભવશો. આજનો મંત્ર છે ઓમ બૃહસ્પતયે નમઃ . આજે ચણાની દાળનું દાન કરવાથી લાભ થશે. 

બ્રેકિંગ ન્યૂઝ