દૈનિક રાશિફળ / આ રાશિના જાતકને મળશે નોકરીમાં પ્રમોશન અને કામમાં સફળતા, જાણો તમારૂં રાશિ ભવિષ્ય

know your rashi bhavishya on 24th june 2020 wednesday

આજનો શુભ અંક 6 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે શુભ સમય બપોરે 12.10 થી 1.03 સુધી છે. બુધવારે પ્રવાસ વર્જિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળશે. તુલસીના પાન ના તોડવા. આજનો મંત્ર: ઓમ રીં મહાવિષ્ણવે નમ: છે. આજે જાંબુ અને મગનું દાન કરવાથી મોં માંગ્યુ વર મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ