દૈનિક રાશિફળ / મિથુન રાશિને મળશે પરિવારનો સહયોગ, તો આ રાશિને થશે આર્થિક લાભની સંભાવના, જાણો બુધવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Wednesday

આજનો શુભ અંક 6 છે અને સાથે જ શુભ રંગ આછો પીળો અને મોરપીંછ છે. આજે પ્રવાસ વર્જિત માનવામાં આવે છે. શાલીગ્રામને તુલસી ચઢાવવાથી લાભ થાય છે.મસાલાનો ઉપયોગ ઓછો કરવાની સાથે ઓમ સૌમ્યાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. ગરીબોને મગનું દાન કરવાનું શુભ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ