દૈનિક રાશિ ભવિષ્ય / મિથુન રાશિનો કામનો ભાર થશે હળવો, કન્યા રાશિને ધન પ્રાપ્તિ માટે કરવી પડશે મહેનત, જાણો બુધવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Wednesday

આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ આછો લીલો અને મોરપીંછ છે. આજે શાલીગ્રામજીને તુલસી ધરાવવાથી લાભ થાય છે. મસાલાનો ઉપયોગ ઓછો કરવાની સાથે ઓમ સૌમ્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા મળે છે. ગરીબોને મગનું દાન શુભ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ