દૈનિક રાશિ ભવિષ્ય / આજે વૃષભ રાશિના જાતકો માટે ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો છે અને આ રાશિના જાતકોને છે પ્રેમ યોગ

Know Your Rashi Bhavishya Of wednesday 18th march 2020

આજનો શુભ અંક 9 છે. આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ છે. શાલીગ્રામજીને આજે તુલસી ધરાવવાથી લાભ થશે. આજનો મંત્ર: ઓમ સૌમ્યાય નમઃ છે. આજે ગરીબોને મગનું દાન કરવાથી લાભ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ