દૈનિક રાશિ ભવિષ્ય / કોની થશે પ્રિયજનથી મુલાકાત, કોને થશે ધનલાભ જાણો શું કહે છે તમારી રાશિ!

know your rashi bhavishya of wednesday

આજનો શુભ અંક 2 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે શુભ સમય સવારે 11.01 થી 12.42 સુધી રહેશે. ભગવાન વિષ્ણુને તુલસી ધરાવવાથી લાભ થશે. તમારી મનોકામના પૂરી થશે. આજનો મંત્ર ઓમ બુધાય નમઃ છે. આજે દાન લાયક વ્યક્તિને મગનું દાન કરવાથી ધનલાભ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ