દૈનિક રાશિ ભવિષ્ય / મેષ રાશિને માટે ઉત્તમ દિવસ, જાણી લો મંગળવારનું રાશિફળ

Know your Rashi Bhavishya of Tuesday

મંગળવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ગણેશજીને મોદક ધરાવવાથી લાભ થાય છે. આજના દિવસે બાંધેલો લોટ ફ્રિઝમાં રાખવાનું ટાળવું જોઈએ. ઓમ અંગારકાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળશે. આ સાથે જ ગાયને ગોળ ખવડાવવાથી પણ લાભ થઈ શકે છે. જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ