દૈનિક રાશિ ભવિષ્ય / કન્યા રાશિ માટે ઉત્તમ દિવસ, આ રાશિને રહેશે આર્થિક મુશ્કેલી, જાણો મંગળવારનું રાશિફળ

Know your Rashi Bhavishya Of Tuesday

મંગળવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળદાયી છે. આજના દિવસનો શુભ અંક 1 છે. આદનો શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ગણેશજીને મોદક ધરાવવાથી પુણ્ય મળે છે. આજે બાંધેલો લોટ ફ્રિઝમાં ન રાખવો. ઓમ અંગારકાય નમઃ મંત્રના જાપથી સફળતા મળે છે. આજે ગાયને ગોળ ખવડાવવાથી પુણ્ય મળે છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ