દૈનિક રાશિ ભવિષ્ય / મંગળવાર અને ઉતરાયણનો દિવસ અનેક રાશિ માટે છે ફળદાયી, જાણો તમારું આજનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Tuesday

મંગળવાર અને ઉતરાયણનો દિવસ અનેક રાશિ માટે શુભફળ દાયી રહેશે. આજે મરૂન અને ઘેરો લાલ રંગ શુભ ગણાશે. આજે શુભ સમય બપોરે 12.15 થી 1.09 સુધી રહેશે તો રાહુકાળ સાંજે 4.05 થી 5.46 સુધીનો રહેશે. આજે ગણેશજીને ગોળ ધરાવવાથી પણ પુણ્ય મળે છે. આ સાથે જ લીલી વસ્તુઓનો ઉપયોગ ટાળવાની પણ સલાહ આપવામાં આવે છે. ઓમ ભૌમાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. તો જાણી લો મેષથી મીન રાશિ સુધીની તમામ રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ