દૈનિક રાશિફળ / વૃષભ અને ધન રાશિ માટે રહેશે આજનો દિવસ ફળદાયી, જાણો ગુરુવારનું રાશિફળ

Know your Rashi Bhavishya of Thursday

ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળદાયી છે. આજનો શુભ અંક 3 છે અને સાથે જ ઘેરો પીળો અને આછો વાદળી રંગ શુભદાયી છે. આજે વડીલોનો આદર કરવો અને ખરાબ સોબતથી દૂર રહેવું, ઓમ સૂરાચાર્યાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળશે. ચણાની દાળનું દાન શુભ રહેશે. જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ