દૈનિક રાશિ ભવિષ્ય / વૃશ્વિક રાશિને રહેશે માનસિક અશાંતિ અને આ રાશિને રહેશે કામમાં ફાયદો, જાણો ગુરુવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Thursday

ગુરુવાર અને ચૈત્રી નવરાત્રિનો બીજો દિવસ અનેક રાશિ માટે શુભ રહે છે. આજનો રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. શુભ અંક 8 છે. આજે વડીલોનો આદર કરો અને સાથે જ ખરાબ સોબતથી બચો. ઓમ સૂરાચાર્યાય નમઃ મંત્રનો જાપ કરો. આજે ચણાની દાળનું દાન કરવાથી શુભ ફળ મળે છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ