દૈનિક રાશિ ભવિષ્ય / કુંભ, મકર અને વૃશ્વિક રાશિના જાતકોને માટે ફળદાયી દિવસ, જાણો ગુરુવારનું રાશિ ભવિષ્ય

 Know Your Rashi Bhavishya Of Thursday 23012020

ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે શુભદાયી નીવડી શકે છે. આજના દિવસે ઘેરો પીળો અને આછો વાદળી કલર શુભ રહેશે. માતા પિતાના આર્શિવાદ સાથે કોઈ પણ કામ શરૂ કરવાથી લાભ થઈ શકે છે. ઓમ બૃહસ્પતયે નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય કમાઈ શકાય છે. ગુરુવારે ચણાની દાળનું દાન લાભદાયી રહેશે. તો જાણી લો ગુરુવારનું રાશિ ભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ