દૈનિક રાશિ ભવિષ્ય / કર્ક રાશિના જાતકોને મળશે નોકરી ધંધામાં નવી તક, જાણો ગુરુવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Thursday

ગુરુવારનો દિવસ કેટલીક રાશિ માટે ફળદાયી છે તો કેટલીક રાશિના લોકોને સાવધ રહેવાનું સૂચવે છે. આજના દિવસે માતા પિતાને વંદન કરવાની અને કોઈનું દિલ ન દુભાવવાની સલાહ ગણેશજી આપે છે. ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રના જાપ કરવાથી સફળતા મળી શકે છે. આજનો શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. કોઈ પણ શુભ કામ સમયે આ કલરનો ઉપયોગ શુભ રહે છે. ગુરુવારે ચણાની દાળનું દાન શુભ રહે છે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિ ભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ