લાલ 'નિ'શાન

દૈનિક રાશિ ભવિષ્ય / કઈ રાશિને થશે ધનલાભ અને કોણે રાખવી પડશે સાવચેતી, જાણો ગુરુવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Thursday 16012020

ગુરુવારનો દિવસ કેટલીક રાશિના જાતકોને માટે શુભફળ લઈને આવ્યો છે તો કેટલીક રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર છે. આજના દિવસનો શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે માતા પિતાને વંદન કરવાથી લાભ મળશે. કોઈનું દિલ દુભવશો નહીં અને સાથે જ ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે. આજે ચણાની દાળનું દાન કરવાથી શુભફળ મળશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ