દૈનિક રાશિ ભવિષ્ય / કન્યા રાશિને મળશે પરિવારનો સ્નેહ અને નવા રોકાણમાં થશે લાભ, જાણો ગુરુવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Thursday

ગુરુવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજે માતાપિતાને માન આપવાની સાથે જ કોઈનું દિલ ન દુભાવવાની સલાહ આપવામાં આવે છે. ઓમ બૃહસ્પતયૈ નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. આ સાથે જ જો ચણાની દાળનું દાન કરવામાં આવે તો ફળદાયી નીવડી શકે છે. આજનો શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. જે તમને લાભ અપાવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ