દૈનિક રાશિફળ / આજે કર્ક રાશિને મળશે ધન અને પરિવારનું સુખ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya of Sunday

લૉકડાઉન અને રવિવાર અનેક રાશિઓ માટે શુભફળ લઈને આવ્યો છે. આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કૂળદેવીની પૂજાથી લાભ થાય છે. કજીયા કે કંકાસથી દૂર રહેવાની સાથે ઓમ ભાનવે નમઃ મંત્રનો જાપ સફળતા અપાવે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન લાભદાયી રહે છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ