દૈનિક રાશિફળ / આ 4 રાશિના જાતકો માટે આજે દિવસ રહેશે મુશ્કેલ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Sunday

રવિવારનો દિવસ અનેક રાશિઓ માટે મુશ્કેલીઓ લઈને આવ્યો છે. ચિંતામાં સમય પસાર થવાની સાથે આ રાશિના જાતકોને આર્થિક નુકસાનની પણ સંભાવના છે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. કજીયા કંકાસથી દૂર રહેવાની સાથે ઓમ ભાનવે નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ રહે છે. જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ