દૈનિક રાશિફળ / મીન રાશિએ ઉધારીમાં સાવધાની રાખવી, વૃષભ રાશિને રોકાણમાં થશે લાભ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Sunday

રવિવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફદાયી છે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કુળદેવીની પૂજાથી લાભ થાય છે. કજીયા કંકાસથી દૂર રહેવાની સાથે ઓમ ભાનવે નમઃ મંત્રનો જાપ કરવાથી સફતા મળશે. આજે ગોળ, ઘઉં અને ફળનું દાન લાભદાયી રહેશે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ