દૈનિક રાશિફળ / કર્ક રાશિને થશે નવા કામથી લાભ અને વધશે પ્રમોશનની તક, જાણો રવિવારનું રાશિ ભવિષ્ય

Know your Rashi Bhavishya Of Sunday

રવિવાર અને માર્ચ મહિનાની શરૂઆત દરેક રાશિ માટે શુભદાયી રહેશે. આ સાથે જ આજના દિવસે સૂર્યદેવને અર્દ્ય આપવાથી પણ પુણ્ય મળી શકે છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રના જાપની સાથે જ ગોળનો વપરાશ ઓછો કરવાની સલાહ આપવામાં આવે છે. આજે ગોળ, ઘઉં અને ફળનું દાન કરવું લાભદાયી રહે છે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિ ભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ