દૈનિક રાશિ ભવિષ્ય / આજે કોને રહેશે ચિંતા અને કોને મળશે પરિવાર અને મિત્રોનો સાથ, જાણો રવિવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Sunday 29122019

રવિવારનો દિવસ અનેક રાશિ માટે શુભદાયી છે. આ દિવસે તમે કોઈપણ સારું કામ કરવા ઈચ્છો છો તો તમારે સાવધ રહેવાની જરૂર છે. આજે લાલ અને નારંગી રંગના કપડાં તમને શુભ ફળ આપી શકશે. સૂર્યદેવને અર્દ્ય આપવાથી શુભ ફળ મળે છે. ગોળનો વપરાશ ઓછો કરવાથી પણ લાભ થઈ શકે છે. આજના દિવસે ગોળ, ઘઉં અને ફળનું દાન કરો. આ સાથે દિવસ દરમિયાન ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ