મિથુન રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ, જાણો રવિવારનું રાશિ ભવિષ્ય | Know Your Rashi Bhavishya Of Sunday

દૈનિક રાશિ ભવિષ્ય / મિથુન રાશિના જાતકોને મળશે ભાગીદારોનો સાથ, જાણો રવિવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Sunday

રવિવાર અને રજાનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આજના દિવસે લાલ અને નારંગી રંગ પહેરવાથી શુભફળ મળે છે. આજે સૂર્યદેવને અર્દ્ય આપવાથી પુણ્ય મળી શકે છે. આ સાથે આજે ગોળનો વપરાશ ઓછો કરીને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. ગોળ, ઘઉં અને ફળનું દાન શુભ ગણાય છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ