દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને રહેશે પરિવારમાં ખટરાગ અને ક્લેશ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Sunday

રવિવારનો શુભ અંક 8 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કૂળદેવી કે કૂળ દેવતાની આરાધનાથી લાભ થશે. ગુસ્સા પર કાબૂ રાખવાની સાથે સાથે શક્ય તેટલા પ્રમાણમાં ઓમ રીં ધૃણી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો. ગોળ, ઘઉં અને ફળનું દાન આજે લાભદાયી રહેશે. તો જાણો તમામ રાશિઓનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ