દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિએ વાહન ચલાવવામાં રાખવી કાળજી અને ઉઘરાણીમાં થશે લાભ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Sunday

રવિવારનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કૂળદેવીની આરાધનાથી લાભ મળશે. ગુસ્સા પર કાબૂ રાખવો અને ઓમ રીં ધૃણી સૂર્યાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. ગોળ, ઘઉં અને ફળનું દાન પુણ્ય અપાવશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ