દૈનિક રાશિ ભવિષ્ય / મિથુન રાશિને થશે આકસ્મિક ધનલાભ અને મળશે સંતાનનો સહયોગ, જાણો રવિવારનું રાશિ ભવિષ્ય

Know your Rashi Bhavishya Of Sunday 05012020

રવિવારે લાલ અને નારંગી રંગ શુભ ગણવામાં આવે છે. આજના દિવસે સૂર્યદેવને અર્દ્ય આપવાથી પુણ્ય મળી શકે છે. ગોળનો વપરાશ ઓછો કરવાની સાથે જ ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાની સલાહ પણ આપવામાં આવે છે. ઓમ સૂર્યાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ