દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિના જાતકોને થશે ધંધા અને ધનની બાબતમાં હાનિ, જાણો શનિવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya of Saturday

અઠવાડિયાનો છેલ્લો દિવસ અનેક રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ વાદળી છે. આજે ગંગામૈયાની પૂજાથી લાભ થશે. આજે ગાળ્યા વિનાનું પાણી ન પીવાની સલાહ આપવામાં આવી છે. ઓમ ભાગીરથીયૈ નમઃ મંત્રનો જાપ લાભ અપાવી શકે છે. આ સાથે જ આજના દિવસે જળકુંભનું દાન શુભ ગણવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ