દૈનિક રાશિફળ / તુલા રાશિને કામમાં કરવો પડશે સંઘર્ષ તો કર્ક રાશિને મળશે કામમાં સફળતા, જાણો શનિવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Saturday

શનિવાર અને હનુમાનજીનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 7 છે અને શુભ રંગ વાદળી અને ભૂરો છે. આજે ભૈરવજીની પૂજા ફળદાયી નીવડે છે. આથેલા ખોરાક ન ખાવાની સાથે ઓમ પિંગલાય નમઃ મંત્રના જાપ પુણ્ય અપાવી શકે છે. જૂના કપડાંનું ગરીબોમાં દાન કરવાથી સફળતા મળે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ