દૈનિક રાશિફળ / મકર રાશિને માટે ઉત્તમ સમય, ભાગ્યોદયની મળશે તક, જાણો સોમવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Monday

સોમવાર અને અનલૉક 1 નો પહેલો દિવસ અનેક રાશિ માટે તમામ રીતે ફળદાયી રહેશે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે મહાદેવજીને દૂધ, મધ, શેરડી અને ઘીનો અભિષેક કરવાથી લાભ થાય છે. ખોટો વિચારોને દૂર કરીને ઓમ રીં શ્રીં પદ્માકરવાસિન્યૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. આજે દહીં, લીબુ અને આદુનું દાન શુભ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ