દૈનિક રાશિ ભવિષ્ય / મિથુન રાશિને મળશે જીવનસાથીનો સહયોગ, જાણો સોમવારનું રાશિ ભવિષ્ય

Know your Rashi Bhavishya of Monday

અઠવાડિયાની નવી શરૂઆત અને લૉકડાઉન પણ અનેક રાશિના લોકો માટે શુભ રહેશે. આજનો શુભ અંક 3 અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજના દિવસે શિવ પાર્વતીની પૂજાથી લાભ મળે છે. આ સાથે અનાજનો બગાડ ન કરવાનું સૂચન કરાયું છે. ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. ગળી વસ્તુઓનું દાન આજના દિવસે શુભ ગણાય છે. તો જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ