દૈનિક રાશિ ભવિષ્ય / હોળીના દિવસે મેષ રાશિને મળી શકે છે ગુમાવેલું ધન પાછું, જાણો સોમવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Monday

આજે અઠવાડિયાની નવી શરૂઆત અને હોળીનો તહેવાર અનેક રાશિ માટે શુભદાયી હશે. આજે સફેદ અને આસમાની વસ્ત્રો પહેરવાથી લાભ થાય છે. આજનો શુભ અંક 9 છે. શુભ દિશા દક્ષિણ છે. આજે શિવ પાર્વતીની પૂજા કરવાની સાથે જ અનાજનો બગાડ ન કરવાની સૂચના આપવામાં આવે છે. ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળી શકે છે. આ સાથે જ ગળી વસ્તુનું દાન શુભ ગણાય છે. તો જાણો હોળીના દિવસે કેવો રહેશે તમામ રાશિનો દિવસ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ