દૈનિક રાશિ ભવિષ્ય / વૃષભ રાશિના જાતકોને શેરબજારમાં થશે લાભ, જાણો સોમવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Monday 20012020

સોમવાર અને અઠવાડિયાની શરૂઆત કેટલીક રાશિ માટે શુભ રહેશે તો સાથે અનેક રાશિના જાતકોએ સાવધાની સાથે આગળ વધવાની જરૂર છે. આ સાથે આજના દિવસે સફેદ અને આસમાની રંગ શુભ રહેશે. મહાદેવજીને જળ ચઢાવવાથી ફાયદો થઈ શકે છે. આ સાથે જ દૂધનો ઉપયોગ ઓછો કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવાથી લાભ થશે. આજના દિવસે ગળી વસ્તુઓનું દાન કરવાથી લાભ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ