દૈનિક રાશિફળ / આ રાશિને મળશે પરિવારનો સાથ અને નોકરીમાં થશે પ્રગતિ, જાણો સોમવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Monday

સોમવાર અને અઠવાડિયાની નવી શરૂઆત અનેક રાશિ માટે ફળદાયી રહેશે. આજનો શુભ અંક 6 છે. શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે મહાદેવજીને દૂધ, મધ અને શેરડીના રસની સાથે ઘીનો અભિષેક કરવાથી લાભ મળી શકે છે. ખોટા વિચારોથી મનને દૂર રાખવું અને સાથે ઓમ રીં શ્રીં પદ્માકરવાસિન્યૈ નમઃનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. દહીં, લીંબુ અને આદુનું દાન લાભદાયી રહે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ