દૈનિક રાશિ ભવિષ્ય / કુંભ રાશિને થઈ શકે છે આજે ધનલાભ, જાણો સોમવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Monday

સોમવારનો દિવસ અનેક રાશિના જાતકો માટે શુભફળ લઈને આવ્યો છે. આજના દિવસે સફેદ અને આસમાની રંગ ફળદાયી રહેશે. આજે મહાદેવજીને જળ ચઢાવવું અને દૂધનો ઉપયોગ ઓછો કરવાથી લાભ થઈ શકે છે. ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભફળ મળે છે. ગળી વસ્તુઓનું દાન શુભ ગણાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ