દૈનિક રાશિ ભવિષ્ય / સિંહ રાશિને મળશે ભાગ્યોદયની તક, જાણો સોમવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Monday 06012020

આજનો દિવસ એટલે કે સોમવાર અનેક રાશિના જાતકો માટે લાભદાયી બની રહેશે. આજના દિવસે સફેદ અને આસમાની રંગ શુભ છે. જો તમે કોઈ નવા કે સારા કામની શરૂઆત કરો છો તો આ કલરને કોઈ પણ પ્રકારે સાથે રાખો અથવા તે કલરના કપડાં પહેરો તો શુભદાયી નીવડે છે. આજના દિવસે મહાદેવજીને જળ ચઢાવવાથી ફાયદો થઈ શકે છે. શક્ય તેટલો દૂધનો ઓછો ઉપયોગ કરવાથી પણ લાભ થાય છે. ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે. આ સાથે જ ગળી વસ્તુઓનું દાન કરવાથી પણ લાભ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ