દૈનિક રાશિ ભવિષ્ય / મિથુન અને મીન રાશિના જાતકોને થઈ શકે છે ધનલાભ, જાણો સોમવારનું રાશિ ભવિષ્ય

Know Your Rashi Bhavishya Of Monday

સોમવાર અને નવા અઠવાડિયાની શરૂઆત અનેક રાશિ માટે શુભ સાબિત થઈ રહી છે. અનેક રાશિને ધનલાભની સાથે મિત્રોનો સાથ અને શેરબજારમાં પણ આજે લાભ થઈ શકે છે. સોમવારે મહાદેવજીને જળ ચઢાવવાની સાથે દૂધનો ઓછો ઉપયોગ લાભદાયી બની શકે છે. ઓમ સોમાય નમઃ મંત્રના જાપથી શુભ ફળ મળે છે. આજે ગળી વસ્તુઓનું દાન કરવાથી પણ લાભ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ