દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિને મળશે ભાગ્યોદયની તક અને કરવી પડશે અચાનક મુસાફરી, જાણો શુક્રવારનું રાશિફળ

 Know Your Rashi Bhavishya Of Friday

શુક્રવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે ખર્ચા પર કાબૂ રાખવો જરૂરી છે. ઓમ રીં શ્રીં સોમપ્રદાય નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. આજે ખીર અને રોટલીનું ભોજન દાન કરવાથી પુણ્ય મળશે. શક્ય હોય ત્યાં સુધી વડીલોના આર્શીવાદથી કામની શરૂઆત કરવી.

બ્રેકિંગ ન્યૂઝ