દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિએ આજે ખર્ચ અને ખાવાપીવાની વાતમાં રાખવી સાવધાની, જાણણો શુક્રવારનું રાશિફળ

Know Your Rashi Bhavishya Of Friday

શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિ માટે સામાન્ય દિવસ લઈને આવ્યો છે. આજે અનેક રાશિઓને આર્થિક રીતે મુશ્કેલી રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે શ્રીયંત્ર-કુબેરયંત્રની પૂજા લાભ કરાવશે. આ સાથે ઓમ રીં માંગલ્યલક્ષ્મ્યૈ નમઃ મંત્રના જાપથી સફળતા મળી શકે છે. પેંડા, જલેબી કે હલવાનું દાન આજના દિવસે શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ